GSSSB Revenue Talati Bharti 2025: Notification Out, 2389 Vacancy

 

ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ (GSSSB) મહેસૂલ વિભાગમાં વર્ગ-3 પદ, રેવેન્યૂ તલાટી (પટવારી) ની ભૂમિકા માટે ઉમેદવારોની ભરતી કરવા માટે મહેસૂલ તલાટી ભરતીનું આયોજન કરે છે. આ ભૂમિકામાં ગ્રામ્ય સ્તરે મહત્વપૂર્ણ વહીવટી કાર્યોનો સમાવેશ થાય છે, જેમ કે જમીનના રેકોર્ડ જાળવવા, મહેસૂલ એકત્રિત કરવા અને સ્થાનિક શાસનમાં મદદ કરવી. દર મહિને આશરે ₹26000 ના સ્પર્ધાત્મક પગાર અને સ્થિર સરકારી નોકરી સાથે, ગુજરાતના જાહેર ક્ષેત્રમાં લાંબા ગાળાની કારકિર્દી મેળવવા માંગતા ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક છે.


બોર્ડનું નામGSSSB
પોસ્ટનું નામમહેસૂલ તલાટી
ખાલી જગ્યાની સંખ્યા2389
એપ્લિકેશન મોડઓનલાઈન
જોબ સ્થાનગુજરાત 
અરજી કરવાની છેલ્લી તારીખ10/06/2025
શૈક્ષણિક લાયકાત :--

ઉમેદવાર ગુજરાત સરકાર દ્વારા માનયત પ્રાપ્ત યુનિવર્સિટી માંથી સ્નાતક ડિગ્રી અથવા તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ .
કમ્પ્યુટર નું મૂળભૂત જ્ઞાન ધરાવતો  હોવો જોઈએ (રાજ્ય સરકાર દ્રારા માન્ય પ્રમાણપત્ર ) ગુજરાતી અને હિન્દી ભાષા માં નિપુણતા ફરજિયાત છે . 

વય મર્યાદા :-
ન્યૂનતમ ઉમર -18 વર્ષ 
મહત્તમ ઉમર -35 વર્ષ 

અરજી ફોર્મ - ઘરે બેઠા ભરી આપવામાં આવસે 
સંપર્ક / whatsapp  - 6359063155 / 9875121151 


GSSSB  રેવેન્યૂ તલાટી પસંદગી પક્રિયા -

GSSSB રેવેન્યૂ તલાટી 2025 માટેની પસંદગી પ્રક્રિયા ના ત્રણ ચરણો છે . 

1. પરંભિક પરીક્ષા : આ માટે સામે મર્યાદા 2 કલાક છે અને દરેક ખોટ જવાબ માટે 0.33 ગુણોની નકારાત્મક ગુણકાય છે 
2. મેઇન પરીક્ષા : વધુ વિગતવાર લેખિત પરીક્ષા 
3. દસ્તાવેજ વેરીફીકેસન : બંને પરીક્ષાઓ પસાર કરતાં ઉમેદવારો દસ્તાવેજ વેરીફીકેસન પૂર્ણ કરવાનું રહેસે ..


અરજી ફી:-

GeneralRs. 500/-
All Other CategoryRs. 400/-
મહત્વપૂર્ણ તારીખો;-

એપ્લિકેશન શરૂ થવાની તારીખ26/05/2025
અરજી કરવાની છેલ્લી તારીખ10/06/2025
























Comments